પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને શ્રી રામમંદિર પરિસર માં લિફ્ટ અને વહીલચેર ની સગવડતા છે પરંતુ બને મંદિરમાં વહીલચેર અને લિફ્ટ નો ઉપયોગ કરી મંદિર ના દરવાજા સુધી પહોંચી શકો… પરંતુ બને મંદિરમાં વહીલચેર દરવાજા સુધી પહોંચે છેલ્લે બે પગથિયા માટે રેમ્પ ની વ્યવસ્થા નથી…કેટલી વિચિત્ર બાબત ? લાગે કે માત્ર સરકારી નિયમો પૂરતું જ… મંદિર ના દ્વાર સુધી પહોંચીને અટકી જવાનું… તે ઉપરાંત સોમનાથ મંદિર મા વહીલચેર માટે રેલવે પ્લેટફોર્મ ની જેમ સહાયક ની સગવડતા ભલે ચાર્જ લઈને પણ આપવામાં આવે તો દિવ્યાઅંગ, વૃધ્ધ લોકોને માટે ખુબજ સરળતા રહે…